ગુજરાતી

માં અભ્યાસની 2 મુખ્ય વ્યાખ્યા છે: અભ્યાસ1અભ્યાસુ2

અભ્યાસ1

પુંલિંગ

  • 1

    પુનરાવૃત્તિ.

  • 2

    ભણવું તે.

  • 3

    મહાવરો; ટેવ; બંધાણ.

મૂળ

सं.

ગુજરાતી

માં અભ્યાસની 2 મુખ્ય વ્યાખ્યા છે: અભ્યાસ1અભ્યાસુ2

અભ્યાસુ2

વિશેષણ

  • 1

    અભ્યાસ કરનાર; અભ્યાસી.