અભ્યાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભ્યાસી

વિશેષણ

  • 1

    મહાવરાવાળું.

  • 2

    ઉદ્યમી.

  • 3

    અભ્યાસ કરતું.

પુંલિંગ

  • 1

    વિદ્યાર્થી.

  • 2

    પંડિત.