અભ્યાસ પડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભ્યાસ પડવો

  • 1

    મહાવરો કે ટેવ થઈ જવી; ટેવાવું.

  • 2

    વચ્ચે ભણતર બંધ રહેવું-અટકવું.

  • 3

    વચ્ચે ટેવ કે મહાવરો ચાલુ ન રહેવો-અટકવો.