અભરાઈ ઉપર ચડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભરાઈ ઉપર ચડાવવું

  • 1

    (કામમાંથી, વિચારમાંથી) દૂર કરવું, કોરે મૂકવું; મન ઉપર ન લેવું.