અભરામ-ન-દાવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભરામ-ન-દાવા

  • 1

    ભ્રમ વગર-અક્કલ-હોશિયારીમાં કરેલું હોવાથી કાંઈ લેવાદેવા કે હક ઇલાકો ન હોવો તે; કાંઈ દાવો ન રહે એવી રીતની પૂરી છૂટ.

મૂળ

अभ्रम+न+देयम् (દસ્તાવેજમાં લખાય છે)