અભરે ભરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભરે ભરવું

શબ્દપ્રયોગ

  • 1

    પુષ્કળ ભરવું; સમૃદ્ધ કરવું.

મૂળ

म. अमर= આકંઠ તૃપ્તિ; પૂર્ણતા