અભવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભવ

પુંલિંગ

  • 1

    મોક્ષ.

  • 2

    અસ્તિત્વ નહિ તે.

  • 3

    નાશ.

મૂળ

सं.