અભાગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભાગિયું

વિશેષણ

  • 1

    અભાગી; કમનસીબ.

  • 2

    નાલાયક.

  • 3

    ભાગ વિનાનું (વારસામાં).