અભાગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભાગી

વિશેષણ

  • 1

    કમનસીબ.

  • 2

    નાલાયક.

  • 3

    ભાગ વિનાનું (વારસામાં).

મૂળ

सं.