અભાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભાન

નપુંસક લિંગ

  • 1

    ભાનનો અભાવ.

વિશેષણ

  • 1

    બેભાન; ભાન વિનાનું.

મૂળ

सं.