અભિકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિકોણ

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    પરસ્પર છેદાતી બે સુરેખાથી બનતા કોઈ ખૂણાની સામેનો ખૂણો; 'વર્ટિકલ ઍન્ગલ'.

મૂળ

सं.