અભિગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિગમ

પુંલિંગ

  • 1

    તરફ-સામે જવું તે.

  • 2

    સંભોગ.

નપુંસક લિંગ

  • 1

    તરફ-સામે જવું તે.

  • 2

    સંભોગ.

મૂળ

सं.