અભિનંદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિનંદવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અભિનંદન કરવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    આનંદવું; રાજી થવું.

મૂળ

सं. अभिनंद्