અભિનય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિનય

પુંલિંગ

  • 1

    મનોભાવદર્શક હલનચલન અથવા મુદ્રા.

  • 2

    વેશ ભજવવો તે.

મૂળ

सं.

અભિનેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિનેય

વિશેષણ

  • 1

    ભજવવા યોગ્ય.

મૂળ

सं.