અભિનિવિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિનિવિષ્ટ

વિશેષણ

  • 1

    -માં મચેલું; -ની પાછળ નિશ્ચયપૂર્વક પડેલું.

  • 2

    આગ્રહી.

  • 3

    દૃઢ.

મૂળ

सं.