અભિમુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિમુખ

વિશેષણ

  • 1

    -ના તરફ મુખવાળું; સંમુખ.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    સામેનો (ખૂણો).

મૂળ

सं.