અભિમત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિમત

વિશેષણ

  • 1

    ઇષ્ટ; પ્રિય.

  • 2

    સંમત; માન્ય કરેલું; સ્વીકારેલું.

મૂળ

सं.