અભિમંત્રણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિમંત્રણ

નપુંસક લિંગ

  • 1

    મંત્રથી પવિત્ર કરવું તે.

  • 2

    મસલત ચલાવવી તે.

  • 3

    પડકાર.

મૂળ

सं.