અભિયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિયોગ

પુંલિંગ

 • 1

  નિકટ સંબંધ.

 • 2

  દીર્ઘ ઉદ્યોગ; ખંત.

 • 3

  વિદ્વત્તા.

 • 4

  હલ્લો.

 • 5

  આરોપ; ફરિયાદ.

મૂળ

सं.