અભિવ્યંજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિવ્યંજન

નપુંસક લિંગ

  • 1

    અભિવ્યક્તિ; વ્યક્ત-પ્રગટ થવું તે; વ્યક્તતા; સ્પષ્ટતા.

મૂળ

सं.