અભિવ્યાપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિવ્યાપી

વિશેષણ

  • 1

    ચોતરફ વ્યાપી જાય એવું; સમાવેશ કરનારું.

  • 2

    બહોળા અર્થનું.

મૂળ

सं.