અભિવાંછિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિવાંછિત

વિશેષણ

  • 1

    ઇચ્છેલું; માગેલું.

નપુંસક લિંગ

  • 1

    ઇષ્ટ વસ્તુ.

મૂળ

सं.