અભિસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભિસાર

પુંલિંગ

  • 1

    સંકેત અનુસાર પ્રેમીઓનું મિલન.

  • 2

    પ્રેમીને મળવા જવું તે.

મૂળ

सं.