ગુજરાતી

માં અભીકની 2 મુખ્ય વ્યાખ્યા છે: અભીક1અભીક2

અભીક1

વિશેષણ

  • 1

    વિષયાસક્ત; કામી.

ગુજરાતી

માં અભીકની 2 મુખ્ય વ્યાખ્યા છે: અભીક1અભીક2

અભીક2

વિશેષણ

  • 1

    ભી-ભય વગરનું; નિર્ભય.

  • 2

    અભિક; વિષયાસક્ત; કામી.

મૂળ

सं.