અભોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભોક

પુંલિંગ

  • 1

    (સંગીતમાં) આભોગ; ધ્રુપદના ત્રણ ભાગોમાંનો છેલ્લો.

  • 2

    કાવ્યની છેલ્લી ટૂંક, જેમાં કવિનું નામ આવે છે.

મૂળ

सं. अभोग