અમૂંઝાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમૂંઝાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મૂંઝાવું; અકળાવું; ગૂંચાવું.

મૂળ

सं. आ+मुह् -प्रा. मुज्झ

અમુઝાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમુઝાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મૂંઝાવું; અકળાવું; ગૂંચાવું.

મૂળ

सं. आ+मुह् -प्रा. मुज्झ