અમૃતધારા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમૃતધારા

સ્ત્રીલિંગ

  • 1

    અમૃતની ધારા.

  • 2

    [યોગ] તાળવેથી જીભના મૂળ આગળ ટપકતો રસ.