અમૃતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમૃતા

સ્ત્રીલિંગ

 • 1

  એક વેલ; ગળો.

 • 2

  હરડે.

 • 3

  અતિવિષની કળી.

 • 4

  આમલી.

 • 5

  ચંદ્રની સોળ કળાઓમાંની એક.