અમદાવાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમદાવાદી

વિશેષણ

  • 1

    અમદાવાદ શહેરનું કે તેને લગતું.

પુંલિંગ

  • 1

    તેનો વતની કે રહેવાસી.