અમનસ્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમનસ્ક

વિશેષણ

 • 1

  મન (ઇંદ્રિય) વિનાનું; વિચારરહિત.

 • 2

  ગાફેલ.

 • 3

  ધ્યાન વિનાનું.

 • 4

  મન ઉપર કાબૂ વિનાનું.

મૂળ

सं.