અમ્પાયર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમ્પાયર

પુંલિંગ

  • 1

    (ક્રિકેટની મૅચમાં) તટસ્થ પંચ; સ્પર્ધામાં નિયમોનું પાલન કરાવનાર તેમ જ હારજીતનો નિર્ણય આપનાર વ્યક્તિ.

મૂળ

इं.