અમરખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમરખ

પુંલિંગ

  • 1

    ક્રોધ.

  • 2

    અસહિષ્ણુતા.

  • 3

    અદેખાઈ.

મૂળ

સર૰ हिं., सं. अमर्ष