અમર્યાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમર્યાદ

વિશેષણ

  • 1

    મર્યાદા કે હદ વિનાનું; બેહદ.

  • 2

    વિવેક મર્યાદામાં નહિ એવું; નિરંકુશ.

  • 3

    નિર્લજ્જ.

મૂળ

सं.