અમૂલ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમૂલ્ય

વિશેષણ

  • 1

    જેની કિંમત આંકી ન શકાય એવું; ઘણું જ કીમતી.

  • 2

    લાક્ષણિક અમુક નક્કી મૂલ્ય વિનાનું; વગર મૂલ્યનું.

મૂળ

सं.