અમ્લાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમ્લાન

વિશેષણ

  • 1

    નહિ કરમાયેલું.

  • 2

    તેજસ્વી.

  • 3

    સ્વચ્છ.

મૂળ

सं.