અમલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમલી

વિશેષણ

  • 1

    અમલમાં મુકાયેલું અથવા મૂકવાનું; સક્રિય.

  • 2

    વ્યસની.

  • 3

    સુસ્ત; એદી.