અમળાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમળાટ

પુંલિંગ

 • 1

  આમળો; વળ.

 • 2

  પેટમાં ગૂંચળા વળવાં તે; આંકડી.

 • 3

  કરમોડાવું તે.

 • 4

  લાક્ષણિક વાંકા વાંકા ચાલવું તે; તોરી; મિજાજ.

 • 5

  વક્રતા; વેર.