અમળાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમળાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'આમળવું'નું કર્મણિ; આમળા ખાવા; વળ ચડવો.

  • 2

    પેટમાં દુખવું.

  • 3

    અતડા રહેવું; દુમાવું.