અમાનતદારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમાનતદારી

સ્ત્રીલિંગ

  • 1

    ટ્રસ્ટીપણું; વાલીપણું.

  • 2

    પ્રામાણિકતા.

  • 3

    થાપણ સાચવવી તે.

મૂળ

फा.