અમાનવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમાનવ

વિશેષણ

  • 1

    'અમાનુષ'; અતિમાનુષ; દૈવી.

  • 2

    મનુષ્યને શોભે નહિ એવું.

  • 3

    ક્રૂર; રાક્ષસી.

પુંલિંગ

  • 1

    માનવ નહિ તે (દેવ, દાનવ).

મૂળ

सं.