અમાયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમાયા

સ્ત્રીલિંગ

  • 1

    માયાનો અભાવ; સત્ય જ્ઞાન.

  • 2

    નિષ્કપટપણું.

મૂળ

सं.