અમિતાક્ષર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમિતાક્ષર

વિશેષણ

  • 1

    અપદ્યાગદ્ય; નહિ ગદ્ય કે નહિ પદ્ય એવું.

નપુંસક લિંગ

  • 1

    એવી કાવ્યરચના.

મૂળ

सं.