અમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમી

નપુંસક લિંગ

 • 1

  અમૃત.

 • 2

  મીઠાશ.

 • 3

  કૃપા.

 • 4

  થૂંક.

 • 5

  રસકસ; પાણી (ઉદા૰ હજી જમીનમાં અમી છે).

મૂળ

सं. अमृत, प्रा. अम (-मि)य