અમીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમીન

વિશેષણ

 • 1

  વિશ્વાસુ; વિશ્વસનીય.

મૂળ

अ.

પુંલિંગ

 • 1

  ટ્રસ્ટી; વાલી.

 • 2

  લવાદ.

 • 3

  ગામનો મોટો અધિકારી.

 • 4

  એક અડક.