અમીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમીર

પુંલિંગ

  • 1

    સરદાર; ઉમરાવ.

  • 2

    રાજકર્તા (અફ્ઘાનિસ્તાનનો).

  • 3

    ખાનદાન કુટુંબનો કે પૈસાદાર માણસ.

મૂળ

अ.