અમો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમો

સર્વનામ​

  • 1

    અમ; 'હું'નું બહુવચન; અમે (સામાન્ય રીતે ખતમાં વપરાય છે; યા અમુક ભાગની બોલીમાં).

મૂળ

सं. अस्मद्, प्रा. अम्ड