અમોલખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અમોલખ

વિશેષણ

  • 1

    અમૂલ્ય; જેની કિંમત આંકી ન શકાય એવું; ઘણું જ કીમતી.

  • 2

    લાક્ષણિક અમુક નક્કી મૂલ્ય વિનાનું; વગર મૂલ્યનું.

મૂળ

सं. अमूल्यक