અયુક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અયુક્ત

વિશેષણ

  • 1

    યુક્ત નહિ એવું; નહિ જોડાયેલું.

  • 2

    અયોગ્ય.

  • 3

    યુક્તિપુરઃસર નહિ એવું; અસંબદ્ધ.

  • 4

    જેણે ચિત્તને વશ નથી કર્યું એવું.

મૂળ

सं.