ગુજરાતી

માં અયુતની 2 મુખ્ય વ્યાખ્યા છે: અયુત1અયુત2

અયુત1

વિશેષણ

 • 1

  જોડાયેલું નહિ એવું.

ગુજરાતી

માં અયુતની 2 મુખ્ય વ્યાખ્યા છે: અયુત1અયુત2

અયુત2

વિશેષણ

 • 1

  દસ હજાર.

મૂળ

सं.

ગુજરાતી

માં અયુતની 2 મુખ્ય વ્યાખ્યા છે: અયુત1અયુત2

અયુત

પુંલિંગ

 • 1

  દસ હજાર.

 • 2

  દસ હજારનો આંકડો કે સંખ્યા; ૧૦,૦૦૦”.