અયતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અયતિ

પુંલિંગ

  • 1

    યતિ નહિ તે.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

  • 1

    યતિ (છંદમાં)નો અભાવ.